અહીં $a, b$ અને $c$ એ સમગુણોત્તર શ્રેણીના પદો છે જેનો સામાન્ય ગુણોત્તર $r$ તથા $a \ne 0$ અને $0\, < \,r\, \le \,\frac{1}{2}$ છે. જો $3a, 7b$ અને $15c$ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો હોય તો આ સમાંતર શ્રેણીનું ચોથું પદ મેળવો.
$\frac{2}{3}a$
$\frac{7}{3}a$
$5a$
$a$
ધારોકે એક સમગુણોત્તર શ્રેણીના પહેલા ત્રણ પદો $2$, $p$ અને $q$, $q \neq 2$ એ એક સમાંતર શ્રેણી ના અનુક્રમે $7$ માં, $8$ માં અને $13$ માં પદો છે. જે સમુગુણોત્તર શ્રેણી નું $5$ મું પદ એ સમાંતર શ્રેણ઼ીનું $n$ મું પદ હોય, તો $n=$ ...........
જો $x , y, z$ સમાન ચિહ્ન ધરાવતી ત્રણ વાસ્તવિક સંખ્યા હોય, તો $x/y + y/z + z/x$ નું મૂલ્ય કયા અંતરાલમાં હશે ?
સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો $56$ છે. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે $1,7$ અને $21$ બાદ કરવામાં આવે, તો આપણને સમાંતર શ્રેણી મળે છે. આ સંખ્યાઓ શોધો.
જો $p$ અને $q (p > q)$ વચ્ચેનો સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતાં બે ગણો હોય, તો $p : q = .......$
જો બે સંખ્યા $a$ અને $b$ વચ્ચેનો સ્વરિત અને સમગુણોતર મધ્યકનો ગુણોતર $4:5$ હોય તો તે બે સંખ્યાનો ગુણોતર મેળવો.