સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો $56$ છે. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે $1,7$ અને $21$ બાદ કરવામાં આવે, તો આપણને સમાંતર શ્રેણી મળે છે. આ સંખ્યાઓ શોધો.
Let the three numbers in $G.P.$ be $a, a r,$ and $a r^{2}$
From the given condition,
$a+a r+a r^{2}=56$
$\Rightarrow a\left(1+r+r^{2}\right)=56$ ........$(1)$
$a-1, a r-7, a r^{2}-21$ forms an $A.P.$
$\therefore(a r-7)-(a-1)=\left(a r^{2}-21\right)-(a r-7) b$
$\Rightarrow a r-a-6=a r^{2}-a r-14$
$\Rightarrow a r^{2}-2 a r+a=8$
$\Rightarrow a r^{2}-a r-a r+a=8$
$\Rightarrow a\left(r^{2}+1-2 r\right)=8$
$\Rightarrow a\left(r^{2}-1\right)^{2}=8$ .......$(2)$
From $(1)$ and $(2),$ we get
$\Rightarrow 7\left(r^{2}-2 r+1\right)=1+r+r^{2}$
$\Rightarrow 7 r^{2}-14 r+7-1-r-r^{2}=0$
$\Rightarrow 6 r^{2}-15 r+6=0$
$\Rightarrow 6 r^{2}-12 r-3 r+6=0$
$\Rightarrow 6 r(r-2)-3(r-2)=0$
$\Rightarrow(6 r-3)(r-2)=0$
When $r=2, a=8$
Therefore, when $r=2,$ the three numbers in $G.P.$ are $8,16$ and $32$
When, $r=\frac{1}{2},$ the three numbers in $G.P.$ are $32,16$ and $8$
Thus, in either case, the three required numbers are $8,16$ and $32$
જો $E$ = $x^{2017} + y^{2017} + z^{2017} -2017xyz$ (જ્યાં $x, y, z \geq 0$ ), હોય તો $E$ ની ન્યૂનતમ કિમત મેળવો
જો $9,\;x,\;y,\;z,\;a$ એ સમાંતર શ્રેણી હોય તો $x + y + z = 15$; અને જો $9,\;x,\;y,\;z,\;a$ એ સ્વરિત શ્રેણીમાં હોય તો $\frac{1}{x} + \frac{1}{y} + \frac{1}{z} = \frac{5}{3}$ મળે તો $a$ ની કિંમત મેળવો.
બે ધન સંખ્યાઓ $a$ અને $b$ માટે, જો $a$ અને $b$ નો સમાંતર મધ્યક એ તેના સમગુણોત્તર મધ્યક કરતાં $\frac{3}{2}$ જેટલો વધારે અને $a$ અને $b$ નો સમગુણોત્તર મધ્યક એ તેના સ્વરિત મધ્યક કરતાં $\frac{6}{5}$ જેટલો વધારે હોય તો $(a^2 -b^2)$ ની કિમત મેળવો
જો $x, y, z$ એવી ધન સંખ્યાઓ છે કે જેથી $x + y + z = 12$ અને $x^3y^4z^5 = (0. 1 ) (600)^3$ હોય તો $x^3 + y^3 + z^3$ ની કિમત મેળવો.
વાસ્તવિક સંખ્યાઓ $a^{-5}, a^{-4}, 3a^{-3}, 1, a^8$ અને $a^{10}$ જ્યાં $a > 0$ ના સરવાળાનું લઘુત્તમ મૂલ્ય કેટલું થાય ?