ધારો કે બે ઘટના $A$ અને  $B$ આપેલ છે કે જેથી બે માંથી માત્ર એક્જ બને તેની સંભાવના $\frac{2}{5}$ હોય અને  $A$ અથવા $B$ ઉદભવે તેની સંભાવના $\frac{1}{2}$ હોય તો બંને એક સાથે ઉદભવે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2020]
  • A

    $0.02$

  • B

    $0.01$

  • C

    $0.20$

  • D

    $0.10$

Similar Questions

એક પાસો નાંખતા, ધારો કે ઘટના $A,$ મળતી સંખ્યા $3$ કરતા વધારે હોય, ધારો કે ઘટના $B$ મળતી સંખ્યા $5$ થી નાની હોય, તો $ P(A \cup B)$ શું થાય ?

એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિંદી બન્ને વિષયો પાસ કરવાની સંભાવના $0.5$ છે અને બંનેમાંથી કોઈ પણ વિષય પાસ ન કરવાની સંભાવના $0.1$ છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના $0.75$ હોય, તો હિંદીની પરીક્ષા પાસ કરવાની સંભાવના શું છે?

જો $E$ અને $F$ બે સ્વત્રંત ઘટનાઓ છે . ઘટના $E$ અને $F$ બંને બને  તેની સંભાવના $\frac{1}{{12}}$ અને બંને $E$ કે $F$ પૈકી એકપણ ન બને તેની સંભાવના $\frac{1}{2},$ તો  . . .

  • [IIT 1993]

જો $A$ અને $B$ એ ઘટના છે,તો બંને માંથી કોઇ એકજ ઉદ્રભવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1984]

જો $A$,$B$ અને $C$ એ ત્રણ ઘટના એવી છે કે જેથી $P\left( {A \cap \bar B \cap \bar C} \right) = 0.6$, $P\left( A \right) = 0.8$ અને  $P\left( {\bar A \cap B \cap C} \right) = 0.1$ થાય તો $P$(ઘટના $A$,$B$ અને $C$ માંથી ઓછામા ઓછા બે થાય) તેની કિમત મેળવો.