વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,b\} \not\subset \{ b,c,a\} $
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : લેખક મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ 1,2,3\} $