નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

For the set of isosceles triangles, the universal set can be the set of triangles or the set of polygons or the set of two-dimensional figures.

Similar Questions

ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો. 

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ 3,4\}  \in A$

ગણ $A$ માં $m$ ઘટકો અને ગણ $B$ માં $n$ ઘટકો છે જો ગણ $A$ ના બધા ઉપગણોની સંખ્યા ગણ $B$ ના બધા ઉપગણોની સંખ્યા કરતાં $112$ જેટલા વધારે હોય તો $m \times n$ ની કિમત શોધો 

  • [JEE MAIN 2020]

ગણ સાન્ત કે અનંત છે? : $5$ ની ગુણિત સંખ્યાઓનો ગણ 

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\}  \subset \{ 1,3,5\} $