$A, B$ અને $C$ ત્રણ ગણું છે. જો $A \in B$અને $B \subset C$ તો $A$ $\subset$ $C$ સાચું છે ? જો તમારો ઉત્તર ‘ના' હોય, તો ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

No. Let $A=\{1\}, B=\{\{1\}, 2\}$ and $C=\{\{1\}, 2,3\} .$ Here $A \in B$ as $A=\{1\}$ and $B \subset C$. But $A \not\subset C$ as $1 \in A$ and $1 \notin C$

Note that an element of a set can never be a subset of itself.

Similar Questions

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\}  \subset \{ 1,3,5\} $

વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \not\subset B$ અને $B \not\subset C,$ તો $A \not\subset C$

જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. 

$ 5\, .......\, A$

આપેલ વિધાન પૈકી  . . .  સત્ય છે.