ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો.
ગણ $A, B$ અને $C$ માટે $A \cup B=A \cup C$ અને $A \cap B=A \cap C$ છે. સાબિત કરો કે, $B = C$.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{a\} \subset\{a, b, c\}$
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $B \in C,$ તો $A \in C$