ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ x:x$ એ $10$ નો ગુણિત છે $\} ;B = \{ 10,15,20,25,30 \ldots \ldots \} $
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અયુગ્મ પૂર્ણાક છે. $\} $
ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.
નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો : $B \ldots \cdot C$
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{1,2,3\}\subset A$