ધારો કે $A$ એ $0, 1, 2, 3, 4, 5, 6$ માંથી પુનરાવર્તન વગર બનાવેલ $6-$અંકનો પૂર્ણાંક $3$ વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના $A$ ની સંભાવના ........ છે.

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{9}{56}$

  • B

    $\frac{4}{9}$

  • C

    $\frac{3}{7}$

  • D

    $\frac{11}{27}$

Similar Questions

ફક્ત અંકો $1$ અને  $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]

$ 0, 1, 3, 5$ અને $7$ અંકોના ઉપયોગથી  પુનરાવર્તન સિવાય ગોઠવણી કરતાં $5$ વડે વિભાજય હોય એવી $4$ અંકોની સંખ્યા અને તેની સંભાવના શોધો. 

જો નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુમાંથી ત્રણ શિરોબિંદુની પસંદગી કરી ત્રિકોણ બનાવતા તે ત્રિકોણ સમબાજુ હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2019]

$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

જો એક થેલામાં બાર જોડી મોજા હોય તેમાંથી ચાર મોજા બહાર કાઢવામાં આવે તો ઓછામાં ઓછી એક જોડ મોજાની બહાર આવે તેની સંભાવના મેળવો.