અહી $\mathrm{n}$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી  $1,2,3,4, \ldots, \mathrm{n}$ નું વિચરણ  $14 $ થાય છે તો $\mathrm{n}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]
  • A

    $12$

  • B

    $13$

  • C

    $23$

  • D

    $26$

Similar Questions

ગ્રૂપના પહેલા સેમ્પલમાં કુલ $100$ વસ્તુ છે કે જેનો મધ્યક $15$ અને પ્રમાણિત વિચલન $3 $ છે અને જો પૂરા ગ્રૂપમાં કુલ $250$ વસ્તુ છે કે જેનો મધ્યક $15.6$ એન પ્રમાણિત વિચલન $\sqrt{13.44}$ હોય તો બીજા સેમ્પલનું પ્રમાણિત વિચલન મેળવો.

  • [JEE MAIN 2021]

એક $60$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $650$ કલાકો અને પ્રમાણિત વિચલન $8$ કલાકો છે બીજા $80$ બલ્બના નમૂનાનો ચાલવાનો મધ્યક $660$ કલાકો અને પ્રમાણિત વિચલન $7$ કલાકો છે તો બધાનું પ્રમાણિત વિચલન કેટલું થાય ? 

ધારોકે છ સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4, a_5, a_6$ સમાંતર શ્રેણીમાં છે અને $a_1+a_3=10$. જો આ છ સંખ્યાઓ નું મધ્યક $\frac{19}{2}$ હોય અને તેમનું વિયરણ $\sigma^2$ હોય, તો $8 \sigma^2=........$

  • [JEE MAIN 2023]

જો સંખ્યા $-1, 0, 1, k$ નો પ્રમાણિત વિચલન $\sqrt 5$ હોય તો $k$ = ............... ( જ્યાં $k > 0,$)

  • [JEE MAIN 2019]

નીચે આપેલ માહિતી માટે વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો : 

${x_i}$ $4$ $8$ $11$ $17$ $20$ $24$ $32$
${f_i}$ $3$ $5$ $9$ $5$ $4$ $3$ $1$