$10$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $20$ અને $8$ છે.ત્યાર બાદ,એવું જોવામાં આવ્યું કે એક અવલોકન $40$ ને બદલે ભૂલથી $50$ નોંધવામાં આવેલ હતું. તો સાચું વિચરણ $........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $14$

  • B

    $13$

  • C

    $12$

  • D

    $11$

Similar Questions

આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :

$6,7,10,12,13,4,8,12$

જો $ 10$  અવલોકનોનો સરવાળો અને વર્ગનો સરવાળો અનુક્રમે $12$  અને $18 $ હોય તો અવલોકનોનું પ્રમાણિત વિચલન = ……..

ધારો કે $x_1, x_2, ……, x_n $ એ $n$ અવલોકનો છે અને ધારો કે $\bar x$એ એમનો સમાંતર મધ્યક છે અને $\sigma^2$ એ તેમનું વિચરણ છે.

વિધાન $ - 1 : 2x_1, 2x_2, ……, 2x_n$ નું વિચરણ $4\sigma^2$ છે.

વિધાન $- 2 : 2x_1, 2x_2, ….., 2x_n$  નો સમાંતર મધ્યક $4\,\bar x$છે.

સંખ્યાઓ $a, b, 8, 5, 10 $ નો મધ્યક $6$ અને વિચરણ $6.80 $ હોય તો નીચે આપેલ પૈકી કઇ એક $a $ અને $b $ માટે શક્ય કિંમત છે ?

$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે જો પ્રથમ પાંચ અવલોકનો $2, 4, 10,12,14$ હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાય 

  • [JEE MAIN 2020]