ધારો કે $H : \frac{x^{2}}{ a ^{2}}-\frac{y^{2}}{ b ^{2}}=1, a >0, b >0$ એ એક એવો અતિવલય છે કે જેની મુખ્ય અક્ષ અને અનુબદ્ધ અક્ષની લંબાઈનો સરવાળો $4(2 \sqrt{2}+\sqrt{14})$ છે. જો $H$ ની ઉત્કેન્દ્રતા $\frac{\sqrt{11}}{2}$ હોય,તો $a ^{2}+ b ^{2}$ નું મૂલ્ય $\dots\dots\dots$છે.

  • [JEE MAIN 2022]
  • A

    $89$

  • B

    $90$

  • C

    $87$

  • D

    $88$

Similar Questions

જો $P$ $(3\, sec\,\theta , 2\, tan\,\theta )$ અને $Q\, (3\, sec\,\phi , 2\, tan\,\phi )$ જ્યાં $\theta + \phi \, = \frac{\pi}{2}$ એ અતિવલય $\frac{{{x^2}}}{9} - \frac{{{y^2}}}{4} = 1$ ના ભિન્ન બિંદુઓ હોય તો $P$ અને $Q$ ને લંબ હોય તેવી રેખાનો છેદબિંદુના યામ મેળવો. 

  • [JEE MAIN 2014]

વર્તુળ $x^{2}+y^{2}=25$ ની જીવાના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો કે જે અતિવલય $ \frac{ x ^{2}}{9}-\frac{ y ^{2}}{16}=1$ ની સ્પર્શક થાય.

  • [JEE MAIN 2021]

જે અતિવલયનો નાભિલંબ $8$ હોય અને અનુબદ્ધ અક્ષ નાભિઓ વચ્ચેનાં અંતર કરતાં અડધી હોય, તેવા અતિવલયની ઉત્કેન્દ્રતા મેળવો.

અતિવલય $H : x ^{2}-2 y ^{2}=4$ આપેલ છે. જો બિંદુ $P (4, \sqrt{6})$ આગળનો સ્પર્શક $x$ -અક્ષને બિંદુ $Q$ અને નાભીલંભને  બિંદુ $R \left( x _{1}, y _{1}\right), x _{1}>0 $ આગળ છેદે છે. જો $F$ એ $H$ ની બિંદુ $P$ થી નજીકની નાભી હોય તો  $\Delta QFR$ નું ક્ષેત્રફળ મેળવો.

  • [JEE MAIN 2021]

જો પ્રમાણિત અતિવલયની ઉત્કેન્દ્ર્તા $2$ હોય જે બિંદુ $(4, 6)$ માંથી પસાર થતું હોય તો બિંદુ $(4, 6)$ આગળ અતિવલયનો સ્પર્શક મેળવો. 

  • [JEE MAIN 2019]