ધારોકે $A=\{0,3,4,6,7,8,9,10\}$ અને $R$ એ $A$ પર વ્યાખ્યાયિત એવો સંબંધ છે કે જેથી $R=\{(x, y) \in A \times A: x-y$ એ એકી ધન પૂણાંક છે અથવા $x-y=2\}$. સંબંધ $R$ સંમિત સંબંધ બને તે માટે તેમાં ઉમેરાતા ન્યૂનતમ ધટકોની સંખ્યા $........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $18$

  • B

    $19$

  • C

    $17$

  • D

    $16$

Similar Questions

કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x $ એ $y$ નો પિતા છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?

સંબંધો $S =\left\{( a , b ): a , b \in R -\{0\}, 2+\frac{ a }{ b } > 0\right\}$ અને $T =\left\{( a , b ): a , b \in R , a ^2- b ^2 \in Z \right\}$, માંથી

  • [JEE MAIN 2023]

ધારો કે $S =\{1,2,3, \ldots, 10\}$. ધારો કે $S$ ના બધાજ ઉપગણોનો ગણ $M$ છે. તો સંબંધ $R =\{( A , B ): A \cap B \neq \phi$; $A , B , \in M \}$ એ . . . . . .છે.

  • [JEE MAIN 2024]

પ્રાકૃતિક સંખ્યા પર સંબંધ $“ <  ”$ એ . . .

જો $R$ એ $n$ સભ્ય ધરાવતા ગણ $A$ પરનો સામ્ય સંબંધ હોય તો $R$ માં રહેલી કુલ ક્રમયુકત જોડની સંખ્યા  . .. . .  થાય.