અહી $R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે. કે જે $R=\{(a, b): 3 a-3 b+\sqrt{7}$ એ અસંમેય સંખ્યા છે $\}$. તો $R$ એ . . . .
સ્વવાચક છે પરંતુ સંમિત અને પરંપરિત નથી
સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી
સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી
સામ્ય સંબંધ છે.
જો $P$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેથી $P = \left\{ {\left( {a,b} \right):{{\sec }^2}\,a - {{\tan }^2}\,b = 1\,} \right\}$. હોય તો $P$ એ . . . .
જો $M$ $3 \times 3$ નો શ્રેણિક દર્શાવે અને સંબંધ $R$ માટે
$R = \{ (A,B) \in M \times M$ : $AB = BA\} ,$ હોય તો $R$ એ...........
જો $A = \left\{ {x \in {z^ + }\,:x < 10} \right.$ અને $x$ એ $3$ અથવા $4$ નો ગુણક હોય $\}$, જ્યાં $z^+$ એ ધન પૂર્ણાક નો ગણ હોય તો $A$ પર ના સંમિત સબંધો નો સંખ્યા મેળવો.
કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોના ગણ $A$ પર વ્યાખ્યાયિત સંબંધ $R =\{(x, y): x$ એ $y$ ની પત્ની છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?
જો $r$ એ સંબંધ $R$ થી $R$ પર વ્યાખિયયિત છે $r = \{(a,b) \, | a,b \in R$ અને $a - b + \sqrt 3$એ અસમેય સંખ્યા છે$\}$ હોય તો સંબંધ $r$ એ .........સંબંધ છે.