જો ગણ $A = \{1, 2, 3\}, B = \{1, 3, 5\}$ આપેલ છે અને સંબંધ $R:A \to B$ પર વ્યાખ્યાયિત હોય કે જેથી $R = \{(1, 3), (1, 5), (2, 1)\}$. તો ${R^{ - 1}}$ મેળવો.
$\{(1,2), (3,1), (1,3), (1,5)\}$
$\{(1, 2), (3, 1), (2, 1)\}$
$\{(1, 2), (5, 1), (3, 1)\}$
એકપણ નહીં
ધારો કે $A=\{1,2,3\} .$ સાબિત કરો કે $(1,2) $ અને $(2,3)$ ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય, પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ત્રણ છે.
જો $R = \{(6, 6), (9, 9), (6, 12), (12, 12), (12,6)\}$ એ ગણ $A = \{3, 6, 9, 12\}$ પર સંબંધ વ્યાખ્યાયિત હોય તો સંબંધ $R$ એ ........... છે.
ત્રણ, $\{a, b, c \}$ પરનો સંબંધ $R =\{( a , b ),( b , c )\}$ સંમિત અને પરંપરિત બને તે માટે તેમાં ન્યુનતમ ઘટકો ઉમેરવા પડે.
ધારોકે $A=\{1,2,3,4\}$ અને સંબંધ એ ગણ $A \times A$ પર $R=\{((a, b),(c, d)): 2 a+3 b=4 c+5 d\}$ મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. તો $R$ ના ધટકોની સંખ્યા $......$ છે.
ધારોકે $R$ પરના બે સંબંધો $R_{1}$ અને $R_{2}$ નીયે મુજબ વ્યાખ્યાયિત છે: $a R_{1} b \Leftrightarrow a b \geq 0$ અને $a R_{2} b \Leftrightarrow a \geq b$, તો