- Home
- Standard 12
- Mathematics
ધારો કે $ A$ એ વાસ્તવિક ઘટકો વાળો $2$$ \times $$2$ શ્રેણિક છે. $ I $ એ $2$$ \times $$2$ એકમ શ્રેણિક છે. $A$ ના વિકર્ણીય ઘટકોનો સરવાળોને $tr(A)$ વડે દર્શાવાય તથા ${A^2} = I$ સ્વીકારી લો.
વિધાન $1:$ ${\rm{tr}}\left( A \right) = 0$
વિધાન $2:$ $\det \left( A \right) = 1$
વિધાન $- 1$ ખોટું છે. વિધાન$- 2$ સાચું છે.
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી છે.
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી નથી.
વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
Solution
Let $A=\left[\begin{array}{ll}{a} & {b} \\ {c} & {d}\end{array}\right]$
It is given that,
$A^{2}=I$
${\therefore \left[ {\begin{array}{*{20}{c}}
a&b\\
c&d
\end{array}} \right]\left[ {\begin{array}{*{20}{c}}
a&b\\
c&d
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
1&0\\
0&1
\end{array}} \right]}$
${ \Rightarrow \left[ {\begin{array}{*{20}{c}}
{{a^2} + bc}&{ab + bd}\\
{ac + cd}&{bc + {d^2}}
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
1&0\\
0&1
\end{array}} \right]}$
${ \Rightarrow {a^2} + bc = 1 \to 1}$
${ \Rightarrow ab + bd = 0 \Rightarrow b(a + d) = 0 \Rightarrow a = – d \to (2) \ldots [Asb \ne 0]}$
So, we can write
$A=\left[\begin{array}{cc}{a} & {b} \\ {c} & {-a}\end{array}\right]$
$\therefore \operatorname{Tr}(A)=a+(-a)=0$
$|A|=-a^{2}-b c=-\left(a^{2}+b c\right)=-1$
So, first statement is true but second statement is false.