ગુરુત્વ સ્થિતિમાનનો $SI$ એકમ શું થાય?
પરમીએબીલીટી નો $SI$ એકમ શું છે?
$SI$ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો .
$1$ રેડિયન અને $1$ સ્ટિરેડિયન કોને કહે છે ?
$Ampere - hour$ એ કઈ રાશિનો એકમ છે?