ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.
મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓ નીચે મુજબ છે :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ $\left(\mathrm{CO}_{2}\right)$
$(2)$ મિથેન $\left(\mathrm{CH}_{4}\right)$
$(3)$ પાણીની બાષ્પ $\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)$
$(4)$ નાઈટ્રસ ઓકસાઈડ $(NO)$
$(5)$ ઓઝોન $\left(\mathrm{O}_{3}\right)$
$(6)$ ક્લોરોફલોરો કાર્બન $(CFC)$
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો.
સલ્ફરના ઓક્સાઈડોને કારણે થતું પ્રદૂષણ કોની હાજરીના કારણે વધે છે?
$(a)$ રંજકણ દ્રવ્ય
$(b)$ ઓઝોન
$(c)$ હાઇડ્રોકાર્બનો
$(d)$ હાઇડ્રોજન પેરોકસાઈડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.
ધ્રુવીય સ્ટ્રેટોસ્ફિયરીક વાદળો બનાવવામાં (સર્જનમાં) મદદ કરે છે તે ....
એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.