- Home
- Standard 12
- Biology
5.Molecular Basis of Inheritance
medium
ભાષાંતર દરમિયાન રિબોઝોમની બે મુખ્ય ભૂમિકાઓ જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
રિબોઝોમ કોષીય ફેક્ટરી છે, જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે, રીબોઝોમમાં સંરચનાત્મક $RNAs$ અને $80$ પ્રકારના વિવિધ પ્રોટીનથી હોય છે. તે તેની નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો ; મોટો પેટા એકમો અને નાનો પેટા એકમ સ્વરૂપે હોય છે, જયારે નાનો પેટા એકમ $mRNA$ સાથે સંયોજાય છે ત્યારે $mRNA$ માંથી પ્રોટીન બનવાની ભાષાંતર પ્રક્રિયાની શરૂઆત થાય છે, મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે જેનાથી એમિનોઍસિડ જોડાયને એકબીજાની અત્યંત નજીક આવે કે જેનાથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે, રિબોઝોમ પેપ્ટાઇડબંધના નિર્માણમાં ઉત્પ્રેરક ( $23S$ $rRNA$ બેક્ટેરિયામાં ઉત્સેચક – રીબોઝાઈમ) તરીકે વર્તે છે,
Standard 12
Biology