બિંદુ $ (2,3)$ નું રેખા$\left( {2x - 3y + 4} \right) + k\left( {x - 2y + 3} \right) = 0,k \in R$ માં પ્રતિબિંબનો બિંદુપથ . . . . . .છે.
$\sqrt 3 $ ત્રિજયાવાળું વર્તૂળ
$x- $ અક્ષને સમાંતર રેખા
$y- $ અક્ષને સમાંતર રેખા
$\;\sqrt 2 $ ત્રિજયાવાળું વર્તૂળ
જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABDC$ ના શિરોબિંદુ $A, B$ અને $C$ અનુક્રમે $(1, 2), (3, 4)$ અને $(2, 5)$, હોય તો વિકર્ણ $AD$ નું સમીકરણ મેળવો.
ત્રિકોણના શિરોબિંદુઓ $A (4, -2), B (2, 3)$ અને $C (5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.
જો રેખા $3x + 3y -24 = 0$ એ $x-$ અક્ષને બિંદુ $A$ માં અને $y-$ અક્ષને બિંદુ $B$ માં છેદે તો ત્રિકોણ $OAB$ નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં $O$ એ ઉંગમબિંદુ છે
ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુ અનુક્રમે $A (-3, 2)$ અને $B (-2, 1)$ છે જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેયખા $3x + 4y + 2 = 0$ પર આવેલ હોય તો શિરોબિંદુ $C$ કઈ રેખા પર આવેલ હોય?