ધારો કે  $\mathrm{A}(1,-1)$ અને  $\mathrm{B}(0,2)$ આપેલ છે . જો બિંદુ $\mathrm{P}\left(\mathrm{x}^{\prime}, \mathrm{y}^{\prime}\right)$ એવિ રીતે આપેલ છે કે જેથી ક્ષેત્રફળ $\Delta \mathrm{PAB}=5\; \mathrm{sq}$ એકમ થાય અને જે રેખા $3 x+y-4 \lambda=0$ પર આવેલ હોય તો $\lambda$ મેળવો.

  • [JEE MAIN 2020]
  • A

    $1$

  • B

    $4$

  • C

    $3$

  • D

    $-3$

Similar Questions

સાબિત કરો કે રેખાઓ$y=m_{1} x+c_{1}, y=m_{2} x+c_{2}$ અને $x=0$ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\frac{\left(c_{1}-c_{2}\right)^{2}}{2\left|m_{1}-m_{2}\right|}$ શોધો.

ત્રિકોણના શિરોબિંદુઓ $A (4, -2), B (2, 3)$ અને $C (5, -4)$ છે. $C$ માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ શોધો.

વિધાન: જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર અને પરિકેન્દ્ર તેના લંબકેન્દ્ર તરીકે ઓળખાય તો તે શોધી શકાય છે.કારણ : ત્રિકોણનું મધ્યકેન્દ્ર, લંબકેન્દ્ર અને પરિકેન્દ્ર સમરેખ હોય.

સમાંતર બાજુ ચ્તુષ્કોણની બે બાજુ $4 x+5 y=0$ અને $7 x+2 y=0$ આપેલ છે. જો કોઈએક  વિકર્ણ નું સમીકરણ $11 \mathrm{x}+7 \mathrm{y}=9$ હોય તો બીજા વિકર્ણએ આપેલ પૈકી ક્યાં બિંદુમાંથી પસાર થાય છે.

  • [JEE MAIN 2021]

$X-$અક્ષ,$Y-$અક્ષ અને રેખા $3 x+4 y=60$ દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, જો $a$ પૂર્ણાંક હોય અને $b$ એ $a$ નો ગુણિત હોય ત્યારે ત્રિકોણની અંદર જ આવે તેવા બિંદુઓ $P ( a , b )$ ની સંખ્યા $.............$ છે.

  • [JEE MAIN 2023]