ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દેહધાર્મિક અંતરાય (Physiological barrier) : જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.

Similar Questions

નીચે આપેલ પૈકી કયું અંગ લસિકાકણોને એન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે ?

હાલના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી પુનઃસંયોજિત રસીનું નામ આપો.

આંખ, ત્વચા કે લાળરસમાં રહેલ કયો ઘટક એ દેહ-ધાર્મિક અંતરાયનાં ભાગ રૂપે સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરે છે?

નીચે આપેલના તફાવત | ભેદ આપો અને પ્રત્યેકનાં ઉદાહરણો જણાવો

$(a)$ જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા

$(b)$ સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા

આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.