જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......
પ્રારંભિક કિંમત કરતાં બમણું થશે.
પ્રારંભિક કિંમત કરતાં ત્રણ ગણું થશે.
પ્રારંભિક કિંમત કરતાં ચાર ગણું થશે.
અચળ રહેશે.
$M$ દળના સ્થિર કણ પર $t$ સમય સુધી બળ $F$ લાગે છે.તો $t$ સમય પછી કણની ગતિઊર્જા કેટલી થાય?
$m$ દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી $F=2\;N$ જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી $\theta= kx$, જ્યાં $k$ એ અચળાંક અને $x$ એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર $E=\frac{n}{k} \sin \theta$ હશે.$n$ નું મૂલ્ય $........$ થશે.
એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?
એક પદાર્થનું વેગમાંન $50 \%$ જેટલું વધારવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ટકાવારીમાં $.......\%$ છે.
$10kg$ ના સ્થિર પદાર્થ પર $4 N$ અને $3N$ ના પરસ્પર લંબ બળો લાગતાં હોય,તો $10 sec$ પછી ગતિઊર્જા કેટલા ............. $\mathrm{J}$ થાય?