યોગ્ય જોડકાં જોડો:

કોલમ- $I$

કોલમ -$II$

$p.$ એકસદની વનસ્પતિ

$v.$ વાંદરા, મનુષ્ય

$q.$ દ્રીસદની વનસ્પતિ

$w.$ પક્ષીઓ, દેડકા

$r.$ ઈસ્ટ્રસ ચક્ર

$x.$ ગાય, કુતરા

$s.$ માસીકચક્ર

$y.$ ખજૂરી

 

$z.$ નાળિયેરી

  • A

    $p-z, q-y, r-x, s-v$

  • B

    $p-y, q-z, r-v, s-w$

  • C

    $p-z, q-y, r-w, s-v$

  • D

    $p-y, q-z, , r-x, s-w$

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (ફલન પહેલાં) કોલમ - $II$ (ફલન પછી)
$P$ અંડક $I$ ફળ
$Q$ અંડકાવરણ $II$ ભ્રૂણ
$R$ બીજાશય $III$ બીજ
$S$ બીજાશયની દિવાલ $IV$ ફલાવરણ
$T$ યુગ્મનજ $V$ બીજાવરણ

વિભાગ $I$ અને વિભાગ $II$ યોગ્ય રીતે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ લિંગી પ્રજનન $(1)$ દ્વિભાજન
$(b)$ અલિંગી પ્રજનન $(2)$ કલિકાસર્જન
$(c)$ અમિબા $(3)$ જનીનિક પ્રતિકૃતિ
$(d)$ યીસ્ટ $(4)$ ભિન્નતા

વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક જાતિના સજીવોના પરસ્પર સમાગમની ઘટનાના પરિણામે નિર્માણ પામતીરચના....