- Home
- Standard 12
- Physics
11.Dual Nature of Radiation and matter
easy
એક પ્રોટોન ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણો ભારે છે. જ્યારે તે $1\ kV$ ના સ્થિતિમાનના તફાવત પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઊર્જા કેટલા ................ $keV$ હશે?
A
$1840$
B
$1/1840$
C
$1$
D
$920$
Solution
ગતિ ઊર્જા $= (q) \ (p.d.) = 1\ keV$
Standard 12
Physics
Similar Questions
easy