સવારનો નાસ્તો $60 \,kg$ ના વ્યક્તિને $5000 \,cal$ આપે છે, વ્યક્તિની કાર્યક્ષમતા $30\%$ છે. તો નાસ્તામાંથી મેળવેલી ઊર્જાનો ઉપયોગ કરીને વ્યક્તિ ............ $m$ ઊંચાઈ સુધી ઉપર ચઢી શકે?

  • A

    $5$

  • B

    $10.5$

  • C

    $15$

  • D

    $16.5$

Similar Questions

$0\;^{\circ} C$ તાપમાન રહેલા $10\; gm$ દળના બરફને $40\;^{\circ} C$ તાપમાને રહેલા પાત્રમાં ($55\; g$ પાણીને સમતુલ્ય છે) નાખવામાં આવે છે. ધારો કે બહારથી કોઈ ઉષ્મા અંદર જતી નથી, તો પાત્રની અંદરના પાણીનું તાપમાન ($^oC$ માં) લગભગ કેટલું થશે?

$(L_f=80\; cal / g )$

  • [AIPMT 1988]

$- 20°C$ વાળા $40 \,g$ બરફનું $20° C$ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનું મૂલ્ય .... . $J$ મળે.$L_{ice} = 0.336 \times  10^6 J/kg,$ બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 J/ kg$ , પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$

$0^oC$ તાપમાને રહેલા $540\; gm$ દળના બરફની સાથે $80^oC$ તાપમાને રહેલ $ 540\; gm$ પાણી મિક્સ કરવામાં આવે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?

$30°C$ તાપમાને $50 g$ દળ ધરાવતી સીસાની ગોળીને ઊર્ધ્વદિશામાં $840 m/s$ ની ઝડપથી ફાયર કરવામાં આવે છે. જ્યારે ગોળી પ્રસ્થાન સ્થાન આગળ પાછી આવે છે, $0°C $ ત્યારે તાપમાન ધરાવતા બરફના મોટા ટુકડા પર અથડાય છે, તો ..... $g$ બરફ પીગળશે ? (સીસાની વિશિષ્ટ ઉષ્મા $0.02 cal/g°C$ છે અને ધારો કે, બધી ઊર્જા બરફ પીગળાવવામાં વપરાય છે.)

$50 \;gm$ દળ ધરાવતા તાંબાના ટુકડાનું તાપમાન $10^oC$ વધારવામાં આવે છે. જો આટલી જ ઉષ્મા $10\; gm$ પાણીના જથ્થાને આપવામાં આવે, તો તેના તાપમાનમાં થતો વધારો = ...... $^oC$ (તાંબાની વિશિષ્ટ ઉષ્મા $= 420 \;J/kg /C)$