''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ (Monascus purpureus) યીસ્ટમાંથી કરવામાં આવે છે. કૉલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા-નિગ્રાહકની જેમ કાર્ય કરે છે.

Similar Questions

$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.

$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.

સ્વીસચીઝમાં જોવા મળતાં મોટા છિદ્રો તેનાં દ્વારા ઉત્પન્ન થાય છે.

$A$ - એન્ટિબાયોટીકની શોધ એલેકઝેન્ડર ફ્લેમીંગ નામના વૈજ્ઞાનિકકરી.

$R$ - મિથેનોજેનીક બેકટેરિયાની મદદથી અનાજ અને ફળોનાંરસમાંથી ઈથેનોલનું ઉત્પાદન થાય છે.

નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો

$(a)$ લેક્ટોબેસિલસ $(i)$ ચીઝ
$(b)$ સેકેરોસાયસિસ સેરેવીસી $(ii)$ દહીં
$(c)$ એસ્પજીલસ નાઈજર $(iii)$ સાઈટ્રિક એસિડ
$(d)$ એસેટોબેક્ટર એસેટી $(iv)$ બ્રેડ
  $(v)$ એસેટિક એસિડ

સાચો વિકલ્પ પસંદ કરો

$(a)\quad (b)\quad (c)\quad (d)$

  • [NEET 2019]

યીસ્ટ તેનાં ઉત્પાદનમાં ઉપયોગી છે.