માનવસમાજ માટે તેઓની અગત્યને આધારે ઊતરતા ક્રમમાં ગોઠવો. (સૌથી અગત્યનું પહેલું લેવું.) તમારા જવાબનાં કારણો સહિત આપો. બાયોગેસ, સાઈટ્રિક ઍસિડ, પેનિસિલિન અને દહીં.
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ |
$(i)$ સાયક્લો સ્પોરીન-$A$ |
$(b)$ ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ | $(ii)$ બ્યુટીરીક એસિડ |
$(c)$ મોનાસ્કસ પરપુરીયસ | $(iii)$ સાઈટ્રીક એસિડ |
$(d)$ એસ્પર્જીલસ નાઈજર | $(iv)$ રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક |
$(a)\quad (b)\quad (c)\quad (d)$
માછલી, સોયાબીન અને વાંસમાંથી કઈ રીતે ખાદ્યસામગ્રી બનાવી શકાય છે?
બ્યુટેરિક એસિડનું ઉત્પાદન કયા બેક્ટેરીયામાંથી કરાવવમાં આવે છે ?
પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.