ન્યુકિલયર બળ...
લઘુ અંતરીય આકર્ષણ બળ અને વિદ્યુતભારથી સ્વતંત્ર છે.
લઘુ અંતરીય આકર્ષણ બળ અને વિદ્યુતભાર પર આધાર રાખે છે.
ગુરુ અંતરીય અપાકર્ષણ બળ અને વિદ્યુતભારથી સ્વતંત્ર છે.
ગુરુ અંતરીય અપાકર્ષણ બળ અને વિદ્યુતભાર પર આધાર રાખે.
${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......
બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક $4:3$ ના ગુણોતર છે. તેઓની ધનતા $.........$ ગુણોત્તર મુજબ હશે.
જો $R$ ન્યુકિલયસની ત્રિજયા અને $A$ અણુભાર હોય,તો $log\, R$ વિરુધ્ધ $log\, A$ આલેખ કેવો થાય?
પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ $1.6 \times 10^{-27}\,kg$ અને ન્યુકિલયસની ત્રિજ્યા $1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m$ છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર $n \times 10^{13}$ છ. તો $n$ નું મૂલ્ચ $............$ છે.
હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?