જો બે સદિશો પરસ્પર લંબ હોય, તો તેમનો અદિશ ગુણાકાર મેળવો.
જો $\vec{A} \perp \vec{B}$ હોય,તો $\theta=90^{\circ}$
$\therefore \quad \overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= AB \cos 90^{\circ}$
$=0 \quad\left[\because \cos 90^{\circ}=0\right]$
જે શૂન્યતરે બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત છે.
બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો.
$\vec{A} \times 0$ નું પરિણામ શું મળે?
બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો.