$NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ વાયુ પસાર કરતાં $NaCl$ની દ્રાવ્યતા ...... .
વધશે
ઘટશે
બદલાતું નથી
$NaCl$નું વિઘટન થાય છે
(b) Due to common ion effect.
અલ્પ દ્રાવ્ય પ્રભળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (અણુભાર $=$ $283$) ના સતૃપ્ત દ્રાવણમાં સંતુલનના ક્રમ મળે છે. $AgIO_3 $ $\rightleftharpoons$ $ Ag_{(aq)}^ + + IO_{3(aq)}^ – $જો આપેલ તાપમાને $AgIO_3$ ની દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$, હોય તો તેના સંતૃપ્તે દ્રાવણનાં $100 \,ml$ માં $AgIO_3$ કેટલાં ગ્રામ ધરાવે છે ?
$25\,^oC$ તાપમાને $CaCO_3$ અને $CaC_2O_4$ના $K_{sp}$ના મૂલ્યો અનુક્રમે $4.7 \times 10^{-9}$ અને $1.3 \times 10^{-9}$ છે. જો આ બંનેના મિશ્રણને પાણી સાથે ધોવામાં આવે તો પાણીમાં $Ca^{2+}$ આયનની સાંદ્રતા ……… $\times 10^{-5}\, M$ થશે?
$AgCl$ ના દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-6}$ છે. તો $0.01\, M\, NaCl$ ની દ્રાવ્યતાની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો.
$323\, K$ તાપમાને $4$ ગ્રામ સોડિયમ સલ્ફેટને દ્રાવ્ય કરવા કેટલા ….$g$ પાણી જોઈએ? આજ તાપમાને દ્રાવ્યતા $16\%$ છે.
અલ્પ દ્રાવ્ય ક્ષાર $ApBq$, માટે તેની દ્રાવ્યતા $ (S) $ સાથે દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) વચ્ચેનો સંબંધ ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.