સ્ટૉપિંગ અંતર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે ?
ગતિમાન પદાર્થના વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય ત્યારે પદાર્થની ઝડપમાં કેવો ફેરફાર થશે ?
એક પરિમાણીય ગતિમાં પદાર્થને કોઈ એક ક્ષણે શૂન્ય ઝડપ ધરાવે છે તો તે ક્ષણ પર, નીચેનામાંથી શું હોવું જ જોઈએ?
પ્રવેગની વ્યાખ્યા અને સમજૂતી આપો.
ગતિમાન બે પદાર્થોના $v\to t$ ના આલેખો સમય અક્ષ સાથે $30^o$ અને $45^o$ ના કોણ બનાવે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર મેળવો.
પદાર્થ ચલિત ઝડપ સાથે ગતિ કરી રહ્યો છે, તો નીચેમાંથી શું હોઈ શકે?