સમીકરણ $\cos x - x + \frac{1}{2} = 0$ નો એક ઉકેલ નીચેનામાંથી ............. ગણમાં આવેલ છે
$\left( {0,\frac{\pi }{2}} \right)$
$\left( { - \frac{\pi }{2},0} \right)$
$\left( { \frac{\pi }{2},\pi } \right)$
$\left( {\pi ,\frac{{3\pi }}{2}} \right)$
જો $\tan m\theta = \tan n\theta $, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $2{\sin ^2}\theta + \sqrt 3 \cos \theta + 1 = 0$ નું સમાધાન કરે તેવા $\theta $ ની ન્યૂનતમ કિમત મેળવો.
જો $\cos 3x + \sin \left( {2x - \frac{{7\pi }}{6}} \right) = - 2$, તો $x = . . . . $ (કે જ્યાં $k \in Z$)
અંતરાલ $[0,2 \pi]$ માં સમીકરણ $x +2 \tan x =\frac{\pi}{2}$ ના ઉકેલની સંખ્યા મેળવો.
જો $sin^4\,\,\alpha + 4\,cos^4\,\,\beta + 2 = 4\sqrt 2\,\,sin\,\alpha \,cos\,\beta ;$ $\alpha \,,\,\beta \, \in \,[0,\pi ],$ તો $cos( \alpha + \beta)$ = ......