સમીકરણ $4{\cos ^2}x + 6$${\sin ^2}x = 5$ નો ઉકેલ મેળવો.

  • A

    $x = n\pi \pm \frac{\pi }{2}$

  • B

    $x = n\pi \pm \frac{\pi }{4}$

  • C

    $x = n\pi \pm \frac{{3\pi }}{2}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : $\sec ^{2} 2 x=1-\tan 2 x$

સમીકરણ $\cos \left(x+\frac{\pi}{3}\right) \cos \left(\frac{\pi}{3}-x\right)=\frac{1}{4} \cos ^{2} 2 x, x \in[-3 \pi$ $3 \pi]$ ના ઉકેલોની સંખ્યા ..... છે

  • [JEE MAIN 2022]

આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : $\tan x=\sqrt{3}$.

સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

 $x  \in \left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ માં $x$ ની કેટલી કિમત મળે કે જેથી $2sin^22x = 2cos^28x + cos10x$ થાય