અંતરાલ $(0,10)$ માં સમીકરણ $\sin x=\cos ^{2} x$ ના ઉકેલોની સંખ્યા $\dots\dots$ છે.
$2$
$4$
$6$
$8$
$\sin ^{2} x+\sin x-1=0$
$\sin x=\frac{-1+\sqrt{5}}{2}=+v e$
Only $4$ roots
સમીકરણ $\cot \theta – \tan \theta = 2$ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો સમીકરણ $2tan\ x \ sin\ x -2 tan\ x + cos\ x = 0$ ને $k$ ઉકેલો $[0,k \pi]$ માં મળે તો $k$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા મેળવો.
સમીકરણ $\sec \theta – {\rm{cosec}}\theta = \frac{4}{3}$ ઉકેલ મેળવો.
$x \in (0,4\pi )$ માં સમીકરણ $4\sin \frac{x}{3}\left( {\sin \left( {\frac{{\pi + x}}{3}} \right)} \right)\sin \left( {\frac{{2\pi + x}}{3}} \right) = 1$ ના ઉકેલોનો સરવાળો મેળવો
સમીકરણ ${2^{\tan \,\,\left( {x\,\, – \,\,{\textstyle{\pi \over 4}}} \right)}}$ $- 2$${\left( {0.25} \right)^{\frac{{{{\sin }^2}\,\left( {x\,\, – \,\,{\textstyle{\pi \over 4}}} \right)}}{{\cos \,\,2x}}}}$ $+ 1 = 0$ નો ઉકેલગણ………. છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.