નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ જલવાહિનિકી / જલવાહિની એક ઉપર એક ગોઠવાયેલા કોષોની બનેલ હોય છે.
$(ii)$ જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર સાથે ગોઠવાયેલ હોય છે તેને સહસ્થ / અરીય વાહિપુલ કહે છે.
નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો :
$(i)$ કાસ્પેરિયન પટ્ટી
$(ii)$ કાંજીસ્તર અથવા મંડસ્તર
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે ગોઠવો:
કોલમ $- I$ | કોલમ $- II$ |
$(a)$ સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો | $(i)$ નલિકા પેશીઓ |
$(b)$ પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે | $(ii)$ વર્ધનશીલ પેશી |
$(c)$ જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી | $(iii)$ અષ્ઠિકોષો |
$(d)$ સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો | $(iv)$ સરળ પેશી |
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો -
$(a)- (b)- (c)- (d)$
ચોક્કસ કાર્યો લખો :
$(a)$ ચાલનીનલિકા
$(b)$ આંતરપુલીય એવા
$(c)$ સ્થૂલકોણક
$(d)$ વાયુત્તક
યોગ્ય જોડકાં જોડો
કોલમ$-i$ | કોલમ$-ii$ |
$(a)$. દ્વિદળી મૂળમાં અધઃસ્તર | $(i)$ ગેરહાજર |
$(b)$. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર | $(ii)$ મૂદુસ્તકીય |
$(c)$. એકદળી પ્રકાંડમાં આધારોતક પેશીતંત્ર | $(iii)$ સ્થૂલકોણકીય |
$(d)$. એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક | $(iv)$ દઢોત્તકીય |