3. Coordinate Geometry
easy

યામ-સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડો $(x,\, y)$ દર્શાવો. સ્કેલમાપ $1$ સેમી $= 1$ એ ક્રમનો ઉપયોગ અક્ષો પ૨ કરો : 

$x$ $-3$ $0$ $-1$ $4$ $2$
$y$ $7$ $-3.5$ $-3$ $4$ $-3$

Option A
Option B
Option C
Option D

Solution

ક્રમયુક્ત જોડ કોષ્ટકમાં દર્શાવ્યાં તે બિંદુઓ $(-\, 3, \,7)$, $(0,\, -\,3.5)$, $(-\, 1,\, -\, 3)$, $(4,\, 4)$,$(2,\, -\, 3)$ તરીકે દર્શાવી શકાય. આકૃતિ માં બિંદુઓને ટપકાંની નિશાનીથી દર્શાવેલ છે.

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.