- Home
- Standard 9
- Mathematics
નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલમાપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરીને $(x, \,y)$ બિંદુઓનું નિરૂપણ કરો :
$x$ | $-2$ | $-1$ | $0$ | $1$ | $3$ |
$y$ | $8$ | $7$ | $-1.25$ | $3$ | $-1$ |
Solution

$(i)$ $x-$ અક્ષ અને $y-$ અક્ષ દોરો. $XOX'\,(x)$ અક્ષ અને $YOY'\,(y)$ અક્ષ જયાં છેદે ત્યાં $O$ નામ આપો.
$(ii)$ $1$ સેમી $=$ $1$ એકમ લો.
$(iii)$ બિંદુ $0$ થી $-2$ એકમ $x-$ અક્ષ પર અને $8$ એકમ $y-$ અક્ષ પર લો આથી $A(-2,\, 8)$ મળશે.
$(iv)$ બિંદુ $0$ થી $-1$ એકમ $x-$ અક્ષ પર અને $7$ એકમ $y-$ અક્ષ પર લો આથી $B(-1,\, 7)$ મળશે.
$(v)$ બિંદુ $0$ ને $x-$ અક્ષ પર લો અને $-1.25$ $y-$ અક્ષ પર લો આથી $y-$ અક્ષ પર બિંદુ $C$ $(0,-1.25)$ મળશે.
$(vi)$ બિંદુ $O$ થી $1$ એકમ $x-$ અક્ષ પર અને $3$ એકમ $y-$ અક્ષ પર લો. આથી $D(1, \,3)$ મળશે.
$(vii)$ બિંદુ $O$ થી $3$ એકમ $x-$ અક્ષ પર અને $-1$ એકમ $y-$ અક્ષ પર લો આથી $E(3,\, -1)$ મળશે.
Similar Questions
યામ-સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડો $(x,\, y)$ દર્શાવો. સ્કેલમાપ $1$ સેમી $= 1$ એ ક્રમનો ઉપયોગ અક્ષો પ૨ કરો :
$x$ | $-3$ | $0$ | $-1$ | $4$ | $2$ |
$y$ | $7$ | $-3.5$ | $-3$ | $4$ | $-3$ |