3. Coordinate Geometry
medium

(શેરીનો નકશો) એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર-દક્ષિણ દિશાઓ અને પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર $200$ મીટર દૂર છે. દરેક દિશામાં $5$ શેરીઓ છે. $1$ સેમી $= 200$ મીટર માપ લઈ. તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ/શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો. તમારા નમૂનામાં શહેરમાં ઘણીબધી છેદતી શેરીઓ છે આ છેદતી શેરીઓ એક ઉત્તર-દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ-પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે. દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર-દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ-પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય, તો આપણે તેને છેદતી શેરી $(2,\, 5)$ કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

$(i)$ કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન $(4,\, 3)$ તરીકે થઈ શકે ?

$(ii)$ કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન $(3, \,4)$ તરીકે થઈ શકે ? 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ શેરી $3$ અને $2$ ને છેદતી શેરીઓનું નામાભિધાન $A(3,\, 2)$ તરીકે થઈ શકે. 

$(ii)$ શેરી $4$ અને શેરી $1$ ને છેદતી શેરીઓનું નામાભિધાન $B$ $(4,\, 1)$ તરીકે થઈ શકે કારણ કે તેમને નિર્દેશિત કરવા માટે આપણે બે સંબંધિત રેખાઓનો ઉપયોગ કર્યો છે. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.