પદાર્થનું સ્થાન $ x = K{a^m}{t^n}, $ જયાં $a$ પ્રવેગ અને $t$ સમય હોય,તો $m$ અને $n$ ના મૂલ્યો શું હોવા જોઈએ?
$ m = 1 \, n = 1 $
$ m = 1,\;n = 2 $
$ m = 2,\;n = 1 $
$ m = 2,\;n = 2 $
વાન્-ડર-વાલ્સ સમીકરણ $\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT$ માં, $P$ એ દબાણ, $V$ એ કદ, $R$ એ વાયુના સાર્વત્રિક અચળાંક અને $T$ એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર $\frac{a}{b}$ એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.
જો બળ $({F})$, લંબાઈ $({L})$ અને સમય $({T})$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે છે. તો ધનતાનું પરિમાણ શું થાય?