જો ત્રણ પાસાને ફેંકવવામા આવે અને તેના પર આવતા પૂર્ણાકોનો ગુણાકાર કરતા તેને  $4$ વડે વિભાજય હોય તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac{3}{8}$

  • B

    $\frac{1}{2}$

  • C

    $\frac{5}{8}$

  • D

    $\frac{3}{4}$

Similar Questions

$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

જો $SUCCESS$ શબ્દના અક્ષરોને ફરીવાર ગોઠવતા. સમાન અક્ષરો સાથે આવવાની સંભાવના કેટલી થાય ?

પેન્સિલના એક જથ્થામાં $12$ સારી, $6$ થોડી ખામીવાળી, $2$ ખૂબ જ ખામીવાળી પેન્સિલો છે તેમાંથી યાર્દચ્છિક રીતે પેન્સિલ પસંદ કરતાં તે ખામી વગરની પેન્સિલ હોય તેની સંભાવના

એક થેલામાં $5$ સફેદ, $7$ કાળા અને $4$ લાલ દડા છે. થેલામાંથી યાર્દચ્છિક રીતે ત્રણ દડા પસંદ કરતાં બધા જ ત્રણ દડા સફેદ રંગ હોવાની સંભાવના કેટલી થાય ?

$ 0, 1, 3, 5$ અને $7$ અંકોના ઉપયોગથી  પુનરાવર્તન સહિત ગોઠવણી કરતાં $5$ વડે વિભાજય હોય એવી $4$ અંકોની સંખ્યા અને તેની સંભાવના શોધો.