એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર  કાંટો મળે તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2017]
  • A

    $\frac{{255}}{{256}}$

  • B

    $\frac{{127}}{{128}}$

  • C

    $\frac{{63}}{{64}}$

  • D

    $\frac{1}{2}$

Similar Questions

$8$ સિક્કા વારાફરથી ઉછાળવામાં આવે, તો ઓછામાં ઓછા $6$ હેડ (છાપ) મળવાની સંભાવના કેટલી થાય ?

એક પાસાની બધી બાજુઓ પર $\{1, 2, 2, 3, 3, 3\} ,$ દ્વારા માર્ક કરેલ છે. જો આ પાસાને ત્રણ વખત ફેંકવવામા આવે તો ઉપરની બાજુએ આવેલ અંકોનો સરવાળો છ થાય તેની સંભાવના મેળવો 

જો એક પાસાને $2$ વખત ફેંકવામાં આવે તો ઓછામાં ઓછી એક વાર $4$ આવવાની સંભાવના કેટલી?

$A$ અને $B$ સમાન વર્ગના બે ટેનિસ ખેલાડીઓ છે. જો તેઓ $4$ રમત રમે તો $A$ ને ચોક્કસ ત્રણ રમત જીતવાની સંભાવના કેટલી થાય ?

એક રિલે દોડમાં પાંચ ટુકડીઓ $A, B, C, D$ અને $E$ એ ભાગ લીધો છે. $A, B$ અને $C$ પ્રથમ ત્રણ સ્થાને (કોઈ પણ ક્રમમાં) રહે તેની સંભાવના શું છે?