નીચેના નિયમોમાં જેમના માટે પદાવલિ વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે. આ નિત્યસમો સાબિત કરો :

$\sqrt{\frac{1+\sin A }{1-\sin A }}=\sec A +\tan A$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\sqrt{\frac{1+\sin A }{1-\sin A }}=\sec A +\tan A$

$L.H.S.=\sqrt{\frac{1+\sin A }{1-\sin A }}$

$=\sqrt{\frac{(1+\sin A )(1+\sin A )}{(1-\sin A )(1+\sin A )}}$

$=\frac{(1+\sin A )}{\sqrt{1-\sin ^{2} A }}=\frac{1+\sin A }{\sqrt{\cos ^{2} A }}$

$=\frac{1+\sin A }{\cos A } \quad=\sec A +\tan A$

$= R . H.S.$

Similar Questions

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :

જેમ-જેમ $\theta$ નું મૂલ્ય વધે, તેમ તેમ $\sin \theta$ નું મૂલ્ય વધે છે.

$(\sec A+\tan A)(1-\sin A)=..........$

$\frac{1-\tan ^{2} 45^{\circ}}{1+\tan ^{2} 45^{\circ}}=$

$\angle A$ અને $\angle B$ એવા લઘુકોણો છે કે, જેથી $\cos A =\cos B .$ સાબિત કરો કે $\angle A =\angle B$.

$\triangle$ $OPQ,$ માં, $P$, કાટખૂણો છે, $OP = 3$ સેમી અને $OQ - PQ = 1$ સેમી (જુઓ આકૃતિ), $\sin Q$ અને $\cos Q$નું મૂલ્ય શોધો.