રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?
એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ $20$ મિનિટ છે. $.....$મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના $\left(\frac{1}{16}\right)$ ભાગ સુધી ઘટશે.
નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.
$_{90}X^{200}→ _{80}Y^{168}$
રેડિયોએક્ટિવ પદાર્થની અક્ટિવિટી $80$ દિવસમાં શરૂઆતની અક્ટિવિટી કરતાં $\left(\frac{1}{16}\right)$ ગણી થાય છે. આ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધઆયુષ્ય સમય કેટલો હશે?
રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.
રેડિયો ઍક્ટિવિટી એ શાથી ન્યુક્લિયર ઘટના છે ?