ખોટું વિધાન નક્કી કરો.
$LH$ અને $FSH$ ફોલીક્યુલર તબક્કામાં ક્રમશઃ ઘટતા જાય છે.
$LH$ અને $FSH$ અંડવાહિનીમાં અંડકોષ વિમોચન કરે છે.
$LH$ આંતરાલય કોષોમાંથી એન્ડ્રોજનના સાવને વિમોચન કરે છે.
$FSH$ સરટોલી કોષોને ઉત્તેજિત કરે છે જે શુક્રકાયાન્તરણમાં મદદ કરે છે.
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
નીચેનામાંથી કયું સાચું છે ?
લ્યુટીયલ તબક્કાનું બીજું નામ શું છે?
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.