ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર ચિત્રાત્મક રીતે દર્શાવો.
નીચે આપેલા ચુંબકીય ઉત્તર ધ્રુવનું સ્થાન જણાવો.
$(i)$ ઉત્તર ધ્રુવ
$(ii)$ દક્ષિણ ધ્રુવ
ચુંબકત્વ માટે ગોસનો નિયમ સમજાવો.
એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
$M$ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર અમુક અંતરે ચુંબકીય સ્થિતિમાન $V$ છે.તો $ \frac{M}{4} $ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર તે જ અંતરે ચુંબકીય સ્થિતિમાન કેટલું થાય?
પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ $0.4\, G$ જેટલું છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (ડાયપોલ મોમેન્ટ) શોધો.