- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
પૃથ્વીની આસપાસ ગતિ કરતાં ઉપગ્રહ માટે નીચેના આલેખનો આકાર જણાવો.
$(a)$ $KE$ $\to $ કક્ષીય ત્રિજ્યા $R$
$(b)$ $PE$ $\to $ કક્ષીય ત્રિજ્યા $R$
$(c)$ કુલ ઊર્જા $E$ $\to $ કક્ષીય ઊર્જા $R$
Option A
Option B
Option C
Option D
Solution

$m$ દળનો ઉપગ્રહ પૃથવીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળકાર કક્ષામાં ગતિ કરતો દર્શાવ્યો છે.
ઉપગ્રહની કક્ષીય ઝડપ $v_{0}=\sqrt{\frac{ GM }{ R }}$ જ્યાં $M$ અને $R$ એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે.
$(a)$ ઉપગ્રહની ગતિઉર્જા $KE =\frac{1}{2} m v_{0}^{2}=\frac{1}{2} m \times \frac{ GM }{ R }$
$\therefore K \propto \frac{1}{ R }$, જ્યાં $GM m$ સમાન
એટલે કે ગતિઉર્જા ત્રિજ્યા સાથે ચરઘાતાંકીય રીતે ઘટે છે.
Standard 11
Physics