ઉપરના વાતાવરણમાં $0.01 \mathrm{~mm}$ ત્રીજ્યાના પાણીના સૃક્ષ્મ ટીપાઓ રચાય છે અને $10 \mathrm{~cm} / \mathrm{s}$ અંતિમ વેગથી પડે છે. ધાનિકરણ દ્વારા જો આવા $8$ ટીપાઓ ભેગા મળીને એક મોટુ ટીપું રચે, તો નવો અંતિક વેગ. . . . . . $\mathrm{cm} / \mathrm{s}^{-1}$ થશે.
$20$
$40$
$50$
$70$
$1$ પૉઈસિલ $=$ .......... પોઇસ.
ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.
શ્યાનતા ગુણાંકની વ્યાખ્યા આપો.
એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?
એક પાણી ભરેલા ટેન્કમાં એક લોખંડના ગોળાને મુક્ત પતન કરાવતા ગોળાનો ટર્મિનલ વેગ $V =10\; cm\,s ^{-1}$ મળે છે. લોખંડની ઘનતા $\rho=7.8\; g\,cm ^{-3}$, પાણીનો શ્યાનતા ગુણાંક $\eta_{\text {water }}=8.5 \times 10^{-4}\; Pa - s$ છે. આ જ ગોળાની આ જ ટેન્કમાં પરંતુ ગ્લિસરીનમાં મુક્ત પતન કરાવવામાં આવે, તો ગોળાનો ટર્મિનલ વેગ કેટલો હશે? (ગ્લિસરીન માટે ઘનતા $\rho=12 \;g\,cm^{-3}, \eta=13.2$)