મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં $2.0 \times 10^{-5}\, m$ ત્રિજ્યા અને $1.2 \times 10^3 \,kg \,m ^{-3}$ ઘનતા ધરાવતા બુંદ (drop)નો અંતિમ (terminal) વેગ કેટલો હશે ? પ્રયોગના તાપમાને હવાની શ્યાનતા $1.8 \times 10^{-5}\, Pa\, s$ લો. તે ઝડપે બુંદ પરનું શ્યાનતા બળ કેટલું હશે ? (હવાને લીધે બુંદનું ઉત્પ્લવાન અવગણો.)
સ્ટોક્સના નિયમના બે ઉપયોગો જણાવો.
ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરાવવામાં આવે અને તે પાણીની ટાંકીમાં દાખલ થાય તે પહેલાં ' $h$ ' જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ તેનો વેગ બદલાતો ન હોય, તો $h$ નું સંનિક્ટ્ટ મૂલ્ચ ....... થશે. (પાણી માટે સ્નિગધતા $9.8 \times 10^{-6} \mathrm{~N}-\mathrm{s} / \mathrm{m}^2$ લો.)
$1\,mm$ ત્રિજ્યા અને $10.5\,g / cc$ ની ધનતા ધરાવતી ગોળીને $9.8$ પોઈઝ શ્યાનતા ગુણાંક અને $1.5\,g / cc$ ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ $3696 \times 10^{-x}\,N$ છે.તો $x$ નું મૂલ્ય કેટલું હશે ?
$( g =9.8\,m / s ^2$ આપેલું છે.)
પાણીનું એક નાનું બિંદુ $h$ ઊંચાઈએેથી સ્થિર અવસ્થામાંથી મુક્ત પતન કરે છે. તેનો અંતિમ વેગ એ