રેડિયોએક્ટિવ નમૂનાનો દસ ટકા જેટલો ક્ષય $1$ દિવસમાં થાય છે. $2$ દિવસો બાદ, ન્યુક્લિયસનાં ક્ષયની ટકાવારી ....... $\%$
$81$
$19$
$20$
$100$
કોઈ સમયે $5\,\mu Ci$ એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_1$ માં ન્યુક્લિયસની સંખ્યા બીજા $10\,\mu Ci$ એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_2$ કરતાં બમણી છે. તો $S_1$ અને $S_2$ નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?
રેડિયમનું અર્ધ આયુષ્ય $1620$ વર્ષ અને તેનો પરમાણુ ભાર $ 226\, kg $ પ્રતિ કિલોમોલ છે. $1\, gm$ નમૂનામાંથી ક્ષય પામતા પરમાણુની સંખ્યા પ્રતિ સેકન્ડ શું થશે?$[N_A = 6.023 \times 10^{23}atoms / mol.]$
$2$ કલાક પછી તત્ત્વનો $\frac{1}{16}$ મો ભાગ અવિભંજીત રહે છે,તો તત્વનો અર્ધઆયુ સમય કેટલો હશે?
રેડિયો ઍક્ટિવિટીની શોધ કોણે કરી હતી ?
રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુ $10^{33}$ વર્ષ છે, શરૂઆતમાં ન્યુક્લિયસ $26 \times 10^{24}$ છે, તો $1$ વર્ષમાં વિભંજીત ન્યુક્લિયસ ........... $ \times 10^{-7}$